Nojoto: Largest Storytelling Platform

આ વમણી છે વાસ્તવિકતા કે કલ્પિત અતિતરાગ છે? આ પ્રેમ

આ વમણી છે વાસ્તવિકતા કે કલ્પિત અતિતરાગ છે?
આ પ્રેમનો અસબાબ છે કે જીદનો વલોપાત છે?
આ યાદોનો અવાજ છે કે આંસુનો ઘોંઘાટ છે?
આ મનનો મેળાપ છે કે વિરહનો હિસાબ છે?

આ 
આપણો ખચકાટ છે?
કે
આપણો કચવાટ છે?

 #yqmotabhai #yqbaba #surunashabdo #shailykaprayas #આપણીવાતો #મનોમંથન #latenightquotes #latenightthoughts