જ્યાં શ્વાસનો ભાર ના લાગે એવી હવાની ખોજ છે મને, છે જે હવા એમાં ક્યાં કોઈ બોજ છે મને પૂછે કોઈ, મેં ક્યાં કહ્યું બોજ છે મને હળવાશ તો અહીં શોધી જ લઉં છું, પણ જેની સાથે હળવાશની આપ-લે થઈ શકે એવી હવાની ખોજ છે મને. 🧡📙📙🧡 #life #search #seeking #feelingalive #rightplace #love #gujaratipoems #grishmapoems