Nojoto: Largest Storytelling Platform

વીતેલો સમય નથી આવતો એ સમય જે ક્યારયનો વીત

         વીતેલો સમય નથી આવતો એ સમય જે ક્યારયનો વીતી ગયો છે,
નથી આવતો વિશ્વાસ જે કોઈ ભૂલથી તૂટી ગયો છે.

કેમ કરીને તમે પ્રયત્ન કરી શકો છો પણ થશે કંઇ નહીં,
કારણ કે એ તમારી ભૂલ હતી જે ભૂલથી તમે કરી છે.

સંબંધ બનવામાં અને કેળવવામાં આખી ઉંમર વીતી જાય,
પણ નથી રહેતું માન જ્યારે તમે ક્રોધમાં અપમાન કરો છો.