"કોઈ કહે છે હું કલમ પ્રેમી છું, કોઈ કહે છે હું શબ્દ-સાથી છું; પણ, ક થી ઢ સુધીની સફર કરનારો હું એક પાક્કો ગુજરાતી ભાષી છું." ©Hardik Kapadiya #કલમ_પ્રેમી #શબ્દ_સાથી #ક_થી_ઢ #સફર #પાક્કો_ગુજરાતી_ભાષી #Hardik_Kapadiya