હું અને મારી કવિતા અટકેલી અધૂરી પૂરી થશે તારા વિના ? આપ સૌનું સ્વાગત છે #gujaratirapidfirechallenge5 માં. 🎉🎉🎈🎈🎊🎊 #424 ચેલેન્જ માં આપ સૌએ પ્રથમ લાઈનમાં ચાર શબ્દ, બીજી લાઈનમાં બે શબ્દ અને ત્રીજી લાઈનમાં ચાર શબ્દ લખવાના છે. રચના અર્થસભર હોવી જરૂરી છે. 👉 આ ચેલેન્જ માટે એન્ટ્રી માત્ર ૭ થી ૯ વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવશે. 👉 આ સમય દરમ્યાન થયેલી તમામ એન્ટ્રી ને હું લાઈક કરીશ અને જો મને સારી લાગશે તો એ વ્યક્તિને હું ફોલો પણ કરીશ. 👉 આ રેપિડ ફાયર ચેલેન્જ ની ૩ બેસ્ટ રચનાઓને Best YQ Gujarati Quotes પર ફીચર કરવામાં આવશે.