મળે જો તારી ઈચ્છાથી એકપળ તારી મુજને, તારા પળ પળ પ્રેમને લખવો છે.... મારા મનના વાદળ સમેટીને મૂકીશ હું, ભીંજાવુ છે તારી ઈચ્છા ના વરસાદે.... વર્ષા ના છીંટે તન તો ભીંજાશે, પણ મનતો તારા વરસવાથી જ ભીંજાશે..... વરસે જો તુ શ્રાવણ બની સજન, બુંદ બુદ મા તુ જાણે તુજ સમાસે..... બસ એક નજર તુ સામે હશે તો, ""ડીસ્ટન્સ""માય મારી આ "હર" ખ્વાહિશ પુરી થાશે. #v₹ #NationalDoctorsDay