Nojoto: Largest Storytelling Platform

રોજ કંઈક જૂનું તો કંઈક નવું કરતી, ક્યારેક પડતી ને

રોજ કંઈક જૂનું તો કંઈક નવું કરતી,
ક્યારેક પડતી ને આખડતી,
ક્યારેક કશુંક પાડતી તો ક્યારેક કશુંક સંભાળતી.
ક્યારેક શરૂઆત કરતી અસ્તવ્યસ્ત ને ધીમે ધીમે
ગોઠવાતી,
તો ક્યારેક અસ્તવ્યસ્તતા સાથેય આગળ વધતી.
ક્યારેક થોડું થતું ને ઘણું રહી જતુ,
તો ક્યારેક ઘણું કરીને થોડુ જવા દેતી.
ધીરે-ધીરે કંઈક નવું શીખતી તો ક્યારેક શીખવાડતી
ને ક્યારેક નવેસરથીય શીખતી.
બસ આમ જ,
રોજ કંઈક જૂનું તો કંઈક નવું જીવતી. ❤️❤️
#living #learning #lovinglife #daytodaylife #life #wayofliving #yqmotabhai #grishmapoems