Nojoto: Largest Storytelling Platform

ક્યાં સારા નરસા છે ક્યાંક, વડવા ને વર્ષા છે ક્યાંક

આખી રાતો રડવાને, તારા કે તરસા છે ક્યાંક
જીવન જીવી જાજરમાન, મરવા ને હર્ષા છે ક્યાંક
તણખે માંડ્યું ઘરગુજરાન, ભરવાને ભથ્થા છે ક્યાંક
કીડી ને કણકી પૂરવા, બચ્ચા ને ઇજરાવે ક્યાંક
સીધી ને પડતી મૂકવા, સપના ને ગરકાવે ક્યાંક
આખે આખું નભ ભરવા, વાદળ ને ગરજાવે ક્યાંક
હરિયાળી લીલીછમ કરવા, વૃક્ષો ને સંભળાવે ક્યાંક
#dharmuvach✍🏻 સુપ્રભાત!!
સુરેશ દલાલની ગઝલના આ શબ્દો પર કોલેબ કરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #dharmuvach

#collab #yqgujarati #gujaratiquotes #સારો_નરસો  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

dharmdesai1546

Dharm Desai

New Creator