કંટાળો કેવો કાંટાળો, સતત ચાલતા કામ વચ્ચે આવી જતો તો ક્યારેક જેની રાહ સતત જોવાતી એ રજાઓમાં એ કામે લાગી જતો, ના એના જેવો કોઈ નફ્ફટ ક્યારેક થાકની સાથે આવી ચડતો તો ક્યારેક આરામને હેરાન કરતો, ભગાડો એને કંઈ કેટલુંય કરીને મહામહેનતે ટાળો, તોય ફરી આવી ચડતો કહેવા જ્યારે જ્યારે એકધારું ચાલશે ત્યારે હું આવીશ કરવા તને અટકચાળો. 😑😑 #કંટાળો #boredom #monotonous #mundane #change #life #gujaratipoems #grishmapoems