ક્યાંક હું જ મને નડું છું, મારી જાતને હવે રોજ હું મળું છું, હળવે હળવે હવે "ખુદને હું ગમાડું છું" આવી જ વાતો હવે દિલને રોજ હું કરૂ છું... - સંકેત વ્યાસ (ઈશારો) #jomato #heart ✍️Mr Sachin Ahir✍️