Nojoto: Largest Storytelling Platform

લાગણીઓ નું થયું માવઠું, આંખો માંથી પુર નીકળે, ઘાવ

લાગણીઓ નું થયું માવઠું,
આંખો માંથી પુર નીકળે,

ઘાવ લાગ્યા છે હૃદય માં,
દર્દ પણ ભરપૂર નીકળે,

©Savan Khokhani
  #standout #સાવનનીકલમથી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_કવિતા #સુરત #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_પ્રેમ #ગુજરાતીકવોટ

#standout #સાવનનીકલમથી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_કવિતા #સુરત #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_પ્રેમ #ગુજરાતીકવોટ #शायरी

127 Views