Nojoto: Largest Storytelling Platform

ચાલો ફરીથી એક્વાર....... નવી શરૂઆત કરીયે ઊગતા

ચાલો ફરીથી એક્વાર....... 



નવી શરૂઆત કરીયે 
ઊગતા સૂરજ ની જેમ
ઉત્સાહની કિરણોથી ભરપુર થયે
ગૂંજતા પક્ષીઓના કલરવ થી 
જીવનને મધુરમય બનાવીયે 
વહેતાં પાણીની જેમ 
મનને નિર્મળ બનાવીયે
તાજા ખીલેલા પુષ્પની જેમ 
હ્ર્દયને સુંઘંદિત અને પવિત્રમય બનાવીયે
 દુખોની સરગમ માંથી 
હાસ્યનું એક પળ શોધીયે
મુશ્કેલીઓના ભવરને પાર કરવા
આશારૂપી ધૈર્યનું પથ ભરીયે
સ્વાર્થ ભર્યા આ જીવનમાં 
પ્રેમ અને નિસ્વાર્થની ભાવના કેળવીયે

                                      _Dh@nï🥰 #new_beignning
ચાલો ફરીથી એક્વાર....... 



નવી શરૂઆત કરીયે 
ઊગતા સૂરજ ની જેમ
ઉત્સાહની કિરણોથી ભરપુર થયે
ગૂંજતા પક્ષીઓના કલરવ થી 
જીવનને મધુરમય બનાવીયે 
વહેતાં પાણીની જેમ 
મનને નિર્મળ બનાવીયે
તાજા ખીલેલા પુષ્પની જેમ 
હ્ર્દયને સુંઘંદિત અને પવિત્રમય બનાવીયે
 દુખોની સરગમ માંથી 
હાસ્યનું એક પળ શોધીયે
મુશ્કેલીઓના ભવરને પાર કરવા
આશારૂપી ધૈર્યનું પથ ભરીયે
સ્વાર્થ ભર્યા આ જીવનમાં 
પ્રેમ અને નિસ્વાર્થની ભાવના કેળવીયે

                                      _Dh@nï🥰 #new_beignning