જ્યાં તું નથી ત્યાં હું કય રીતે રવ... સબંધો ની મીઠાસ હું કય રીતે ક્વ... તું સાગર છે બસ તારા માંજ વહેતો રહીશ.. તને મારી અંદર માર્ગ કય રીતે દવ... ભાવના ને મારી અંદર સંઘરતાં શીખી ગઈ છું હું.. તું ના સમજ છે જે પ્રેમ ને સમજી ના શક્યો તો તને કહી કહી ને હું કેટલું ક્વ... #jiyaa