લોહીમાં જેના ઇન્કલાબ છે ઉમર નાની, પણ કામ લાજવાબ છે.. હસતા હસતા મૃત્યુને ગળે લગાવ્યું, આજે દિલથી કહું છું ભગતસિંહ તને સલામ છે.. #bhagat_sinh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Gujrati Quotes 💕💕💕 #nojotoGujrati #nojotoગુજરાતી For featuring do participate in challenges.. ❤ #nojotogujrati #nojoto