પ્રેમ એટલે થોભવું એને પહોંચતા વાર લાગે છતાંય તું રાહ જુએ થોડું અકળાતા અકળાતા, એ થાકીને બેસી જાય ને તુંય ઉભો રહી જાય થોડું અકળાતા અકળાતા, એ કહેતા કરે વાર છતાંય તને સાંભળવાની રાહ થોડું અકળાતા અકળાતા, બસ વાત અંતે તો એટલી જ કે સાથે ચાલવું સાથે હોવું, ને એટલે જ પ્રેમ એટલે થોભવું. ❤️❤️ #તુનેહું #patience #wait #beingthere #love #lovepoems #poemfrommetoyou #grishmalovepoems