Nojoto: Largest Storytelling Platform

બદનામ ના કરશો ઘાયલ છે કવિનું હ્રદય હવે ઘાયલ ના ક

બદનામ ના કરશો 

ઘાયલ છે કવિનું હ્રદય હવે ઘાયલ ના કરશો
ગઝલોને હવે બદનામ ના કરશો

કહેવા માટે તો ઘણું છે બધું
કહીએ અમે તો બદનામ ના કરશો

રચના કરી હતી ઉડાન ભરવા માટે
પાંખો કાપનારને બદનામ ના કરશો 

ટેવ પડી હોય એ લોકોની જવાની નથી 
ટીકાઓ કરનારને બદનામ ના કરશો

ના હારુ હિંમત આ બધું જોઈને
નાનકડો પ્રયાસ કરું તો બદનામ ના કરશો

ઘાયલ છે કવિનું હ્રદય, હવે ઘાયલ ના કરશો
ગઝલોને બદનામ ના કરશો
- કૌશિક દવે

©kaushik
  #ઘાયલ #હ્દય
kaushik14609033

kaushik

New Creator

#ઘાયલ #હ્દય #કવિતા

106 Views