Nojoto: Largest Storytelling Platform

હું બાળ છું તારો તું સાંભળ ને તારણહાર હું ભૂલ કર


 હું બાળ છું તારો
તું સાંભળ ને તારણહાર
હું ભૂલ કરું અગણિત
તું સંભાળ ને મારા વ્હાલા
દુઃખ પડે ને યાદ કરું
ને તું દોડી ને આવે વ્હાલા
સુખ માં હું ભૂલું તને
તોય તું સાથ આપજે તારણહારા

©Ami Vora
  #Hanuman #Sarangpur #dada