દોડમ-દોડી, ભાગમ-ભાગી કરી મન થાકતું, અંતે થાકીને નીંદરમાં લપાઈ જતું, પણ ક્યારેક અળવીતરું થઈ સ્વપ્નમાં ફરી જાગતું. 😴💭💭😴 #મન #brain #dreams #sleep #subconsciousmind #humannature #yqmotabhai #grishmapoems