Nojoto: Largest Storytelling Platform

ગાયું મેં તો ગમતું ગીત ત્યાં તો ગોંદરેથી ગા

ગાયું મેં તો 

ગમતું

ગીત ત્યાં તો  

ગોંદરેથી

ગાયું છૂટી ને

ગોપાલ ને મળવા

ગાંડી થઈ

ગાવલડી મારી

✍Writer Vini #ગ
#VR Budasana
ગાયું મેં તો 

ગમતું

ગીત ત્યાં તો  

ગોંદરેથી

ગાયું છૂટી ને

ગોપાલ ને મળવા

ગાંડી થઈ

ગાવલડી મારી

✍Writer Vini #ગ
#VR Budasana
vinipatel9665

Vini Patel

Bronze Star
New Creator