Nojoto: Largest Storytelling Platform

દિવો લઇને શોધુ તો અજવાળું મળશે 🌅 ચોપડા ના પન્ના

દિવો લઇને શોધુ તો અજવાળું મળશે 🌅

ચોપડા ના પન્ના ફેદુ તો જ્ઞાન મળશે 😇

મહેનત કરું તો પૈસો મળશે 💰

અરે સાચા હદય થી શોધુ તો ભગવાન મળશે 

પણ

તારા જેવો મિત્ર કયા ફરી મળશે ??? #myfriend #shodh
દિવો લઇને શોધુ તો અજવાળું મળશે 🌅

ચોપડા ના પન્ના ફેદુ તો જ્ઞાન મળશે 😇

મહેનત કરું તો પૈસો મળશે 💰

અરે સાચા હદય થી શોધુ તો ભગવાન મળશે 

પણ

તારા જેવો મિત્ર કયા ફરી મળશે ??? #myfriend #shodh