રાત્રિ નો પડદો હટાવી જોયું તો... કલરવ કરતી એક સવાર પૂછયું મને...હું આવું...??? મેં હસીને કહ્યું...હા આવને... હસતી હસતી એ દોડતી આવી... મને વળગી પડી... એનું નામ હતું... જીંદગી સાથે સાથે લાવી પાંચ પગથિયા પ્રેમ ના... જોવું..ગમવું..ચાહવું..પામવું આ ચાર પગથિયાં બહુ સહેલા છે...સૌથી અઘરું પગથિયું છે પાંચમું...નિભાવવું ..!!! #yqbaba #yqdidi #yqmotabhai #yqqoutes #savar 5 steps in love જોવું,ગમવૂ, પામવું, ચાહવું,& નિભાવવો... નિભાવવા એ સૌથી મુશ્કિલ છે..