"થાય ને થઈ જાય" દીકરીને ઘરે પહોંચતા જો મોડું થાય, તો સવાલો નો વરસાદ થાય, મા-બાપને થતી ચિંતા સમજાય, પણ બાકી દુનિયાને જાણે તમાશો થાય. દીકરાને ઘરે પહોંચતા જો મોડું થઈ જાય, તો સવાલો બે-ચાર પુછાય, મા-બાપને તો ચિંતા એટલી જ થાય, પણ બાકી દુનિયાને માટે તો દીકરો સવાયો કહેવાય. ✍️✍️ #beinglate #patriarchy #socialissues #inequality #womanslife #yqbaba #yqmotivation #grishmapoems