જીવનમાં કયારેય આ ત્રણ ન બનતા લાગણીશીલ ભાવુક પ્રેમાળ આ દુનિયા હકીકતમાં તમારા લાગણી પ્રેમ ભાવના ની "સાચી કદર" કદી નહિ કરે.. અને જે કરશે એ બાળક વૃદ્ધ ગરીબ કા તો લાચાર કા તો... એક સાચો મિત્ર જ હશે. બીજું કોઈ જ નહિ. © ONE SOUL ARMY #RealityOfTheWorld