Nojoto: Largest Storytelling Platform

નિરાશાઓ ઘેરી વળશે પણ હિંમત તુ ના ખો 'તો; પડ્યું હશ

નિરાશાઓ ઘેરી વળશે પણ હિંમત તુ ના ખો 'તો;
પડ્યું હશે હજીયે સાહસ ભીતરે જરાં તુ જો 'તો...

©Siddharth Rajgor 'અનંત'
  #walkalone #spirit #beliveinyourself