Nojoto: Largest Storytelling Platform

હુંફ તારા હદય સમી ક્યાંય નથી, આ ઠંડી કંપાવીને જાય

હુંફ તારા હદય સમી ક્યાંય નથી,
આ ઠંડી કંપાવીને જાય છે મુજ ને,
અને મૂર્ખ હું હુંફ ગોતું છું ધાબળામાં.
સ્પર્શ તારો આ શિયાળા ની ઠંડી તો શું,
મુજ હિમાલય સમું હદય પિગાળી દીએ છે.
પણ તારા શ્વાસની હુંફ ક્યાં મુજ જીવનમાં.
અહીંયા તો છે ઠેર ઠેર હિમ-શીલા ના ઢગ
અને તારા હુંફ રૂપી શ્વાસ હાલ તો છે ઠગ.  #હુંફ #હદય #શિયાળો #yqgujarati #yqmotabhai #yqtales #winter #love
હુંફ તારા હદય સમી ક્યાંય નથી,
આ ઠંડી કંપાવીને જાય છે મુજ ને,
અને મૂર્ખ હું હુંફ ગોતું છું ધાબળામાં.
સ્પર્શ તારો આ શિયાળા ની ઠંડી તો શું,
મુજ હિમાલય સમું હદય પિગાળી દીએ છે.
પણ તારા શ્વાસની હુંફ ક્યાં મુજ જીવનમાં.
અહીંયા તો છે ઠેર ઠેર હિમ-શીલા ના ઢગ
અને તારા હુંફ રૂપી શ્વાસ હાલ તો છે ઠગ.  #હુંફ #હદય #શિયાળો #yqgujarati #yqmotabhai #yqtales #winter #love
hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator