દુનિયા આખી સવાર સમી એને મળવા મારે ઉઠવું પડે, ને હું તો સાંજ એને મળવા મારે ધીમેથી પાસે જઈ બેસવું રહે, બસ સવારથી સાંજ આમ જ તો જિંદગી વહે. ❤️❤️ #life #sanj #beingwithmyself #worldaroundme #musing #gujaratipoems #poemfrommetome #grishmapoems