કહેવાયેલું ને લખાયેલું મારી ભાષામાં ગઈકાલે કે આજે સરળ લાગે, કારણમાં છે પોતીકા શબ્દો જે અર્થ, મર્મ ને સૂર યથાતથ મુજ સુધી પહોંચાડે, પરિસ્થિતિ કોઈ પણ હોય મારી ભાષા હોઠે આવી હૈયાની વાતનો હાથ ઝાલે, કહેવું ને લખવું મારી ભાષામાં ગઈકાલે, આજે ને આવતીકાલે પણ સરળ લાગે. 🧡📙📙🧡 #maribhasha #mothertongue #firstlanguage #internationalmotherlanguageday #language #gujarati #gujaratipoems #grishmapoems