શ્વાસ ખુટ્યા ત્યારે ગણવાની શરૂઆત કરી, પણ કંઈ કેટલીયે ગણતરીઓમાં ખર્ચાઈ ગયેલા એકેય શ્વાસની નોંધ ના મળી. કેટલા વધ્યા એની ખબર ના હતી, એટલે સિલક શૂન્ય કરી. પણ હવેનાં શ્વાસની નોંધ આવકમાં કરવી કે જાવકમાં કરવી, એના માટે હૃદય અને મગજની નિયમિત બેઠક નક્કી કરી. 🧡🖤🖤🧡 #શ્વાસ #life #accountingoflife #beinghuman #humannature #ownyourlife #gujaratipoem #grishmapoems