જ્યાં ગરબા ની રમઝટ ને ડાયરાની જમાવટ હોય... ભાષા કોઈ ભી બોલો લેહકો તો ગુજરાતી હોય... જ્યાં મેહફીલ દારૂ ની નહિ પણ ચાની લારી હોય.... ટિફિન માં પિઝા-પાસ્તા નહિ થેપલા ને છૂંદો હોય.... જ્યાં દરેક ત્યોહાર નો પોતાનો અલગ રંગ હોય... વનરાજ ની ગર્જના ને કેશર કેરીની મીઠાશ હોય... જ્યાં બાપુંના આદર્શ સાથે સરદાર નું ખમીર હોય... દુનિયા ના દરેક ખૂણામાં એક વસતુ ગુજરાત હોય.. #purvishah #yqmotabhai #yqbestgujratiquotes #gujrat_day #yqgujarati #ગુજરાત_નું_ગૌરવ #ગુજરાત_સ્થાપના_દિવસ