હું અને મારી કલમ અમે બંને અટકી ગયા કારણ અમે બંને પ્રેમને ચીતરવા બેસી ગયા જરાક અડગ મને ફરી કંઈક લખવા બેઠા તો ફક્ત અને ફક્ત તને જ અમે લખી ગયા હવે વાંક કોનો તે તું જ કહે અમને અમે તો નાહક ના બદનામ થઈ ગયા -કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #પ્રેમપત્ર #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove #lovestory #lovelatter