Nojoto: Largest Storytelling Platform

કેલેન્ડરનાં પાનાં બનીને ફરી ગયું. કોને ખબર,આખું વર

કેલેન્ડરનાં પાનાં બનીને ફરી ગયું.
કોને ખબર,આખું વરસ ક્યારે સરી ગયું.
ઉગ્યું હજી તો ડાળ પર,પાકતાં પહેલાં ખરી ગયું.
ભૂલે ભૂલાય નહીં એવી,નવા જૂની ઘણી કરી ગયું.
લાગતું'તુ કે ડૂબી જશે,પણ સુખરૂપ એ તો તરી ગયું.
હાડ ગાળતી ટાઢકમાં,શ્રધ્ધાનું તાપણું ઠરી ગયું.
મૃત્યુની ક્યાં વાત જ કરવી,અહીં તો કોઈ જીંદગીથી ડરી ગયું.
કેવી છું હું જોઈ શકું,આયનો એવો ધરી ગયું.
ભાન થતાં હકીકતનું સાચ્ચે,અભિમાન સઘળું ઉતરી ગયું.
સુખ દુઃખ ની યાદોનો ખજાનો,પોતાની સાથે ભરી ગયું.
કોને ખબર,આ અવનવું વરસ ક્યારે સરી ગયું. #gujaratiquotes #gujarati #31stnight #newyear #2020

mj7235390699271

M J

New Creator