હદ ની પણ એક હદ થઈ ગઈ જ્યારે હ્રદયે તારી અને મારી વચ્ચે સરહદ રચી. આંખ પણ સીમિત રહી ગઈ આંસુ વહાવી ને અને હું સીમિત રહી ગયો ખબર નહીં કહી ને, કઠણ હ્રદય નો આવો તે કેવો નિર્ણય.. #આંખો #હદય #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #ખબરનહીંકેમ #💕💕💕 #YourQuoteAndMine Collaborating with Divya Raj