"ધ્યાન રાખજો ડાક્ટર સાહેબ છોકરી ન હોય" થી લઈને "ધ્યાન રાખજો મારી દીકરીને મેં પરીની જેમ સાચવી છે." એક મોટો બદલાવ આવી ગયો. #ધ્યાન #yqmotabhai #ગુજરાતી