મન દુભાય તો એકલતા ઘેરી વળે, Pain Killer થી કાંઈ ન થાય, Emptiness Filler જોઈએ; જે તમારુ દુઃખ feel કરી શકે, અને દુભાયેલા મનને heal કરી શકે. છે કોઈ પાસે the pain killer જે મનનો દુખાવો મટાડી શકે??? Open for collab.... 💕💕 #મનદુઃખ #ગુજરાતી #yqmotabhai #painkiller #lifequotes #yqthoughts #hearthurts #YourQuoteAndMine Collaborating with Urvashi Raval