માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે, ગુજરાતી મીડીયમ તો હવે લજવાય છે.. ©vibrant writer લજવાવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે. નથી કહેતો પ્રીત અંગ્રેજી ખોટી, ખરાબ છે, બસ, માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે. દાદાનું કીધેલુ વાક્ય યાદ આવી જાય છે, પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે. ©vibrant writer #માતૃભાષા #માતૃભાષાદિવસ હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,