હિલ્લોળે ચડેલું મન કંઈ કેટલું વિચારતું, લાગે જાણે દરિયો ભરાઈ જશે હમણાં, ઉલેચીએ રાખ્યો એ દરિયો વિચારોનો, બસ મળતું મૃગજળ, ખાલીપે ભરેલા મન-રણને ભરવા. 🖤🖤 #મનનીવાતો #wavesofthoughts #emotions #thoughts #feelings #humannature #gujaratipoems #grishmapoems