Nojoto: Largest Storytelling Platform

ઘડિયાળ તે જ રહે, રાહ પણ ક્યાં બદલાય. ખુશી નું તણખલ

ઘડિયાળ તે જ રહે,
રાહ પણ ક્યાં બદલાય.
ખુશી નું તણખલું આવે,
આવકાર ચારે કોર ફેલાય.
આંકડો આમ ફરતો રહે,
આશનો ચાકડો ફરી બદલાય,
ભૂતમાં પામેલું યાદ રહે,
ખોવાયેલું થોડું ઘણું ભુલાય.
ફરી પાછું નિત એ રહે,
ચિત ફરી રોજ માં અટવાય... 
બસ !
એક મહીનો'ને
પાંચ દિવસ
બાદ...
૨૦૨૧ હવે ,આવશે...
તારી વસમી વિદાય....
આતશબાજી
ઘડિયાળ તે જ રહે,
રાહ પણ ક્યાં બદલાય.
ખુશી નું તણખલું આવે,
આવકાર ચારે કોર ફેલાય.
આંકડો આમ ફરતો રહે,
આશનો ચાકડો ફરી બદલાય,
ભૂતમાં પામેલું યાદ રહે,
ખોવાયેલું થોડું ઘણું ભુલાય.
ફરી પાછું નિત એ રહે,
ચિત ફરી રોજ માં અટવાય... 
બસ !
એક મહીનો'ને
પાંચ દિવસ
બાદ...
૨૦૨૧ હવે ,આવશે...
તારી વસમી વિદાય....
આતશબાજી
hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator