ચહેરા પર હાસ્ય કાયમ , દયા થી ભરપૂર ખુલ્લું હૃદય, પ્રેમ બધાં માટે સાચો, બનાવે તમને દિવ્ય પ્રેમાળ માનવ.. ©Hiren. B. Brahmbhatt #હાસ્ય #દિવ્ય #You&Me