નવું વર્ષ નવી શરૂઆત, ગતવર્ષ એમ વીત્યું જાણે વીતી એક રાત, ઘણું પામ્યું, ઘણું ગુમાવ્યું, માણ્યું, જાણ્યું, ચલાવ્યું જ્યાં ન ફાવ્યુ, આખું વર્ષ હોવા છતાં સમય લાગ્યો ઘણો અલ્પ, અધૂરા સ્વપ્નો સાથે નવા ધ્યેયની પ્રાપ્તિ માટે કરી રહ્યો સંકલ્પ... કરી રહ્યો સંકલ્પ... ©KRUNAL JADAV #newyear #SANKALP #Newyearresolution