આપણે આપણાં બાળકો ને એ શીખવાળીયે છે જે આપણને ગમે છે ના કે જે એમને ગમે છે, આ પોષણ નહિ શોષણ છે. બાળક ને માસ્ટર ઓફ 1 બનાવો , જેક ઓફ ઓલ નહિ. બધુજ આવડવું જરૂરી નથી, કોઈ એક વસ્તુ પુરેપુરી આવડે એ જરૂરી છે. આપણે આપણાં બાળકો ને એ શીખવાળીયે છે જે આપણને ગમે છે ના કે જે એમને ગમે છે, આ પોષણ નહિ શોષણ છે. બાળક ને માસ્ટર ઓફ 1 બનાવો , જેક ઓફ ઓલ નહિ. બધુજ આવડવું જરૂરી નથી, કોઈ એક વસ્તુ પુરેપુરી આવડે એ જરૂરી છે. #childupbringing #followyourheart #makechildthebusinessmanoftomorrownottheemployeeoftomorrow