અથડામણો કરે અકળામણ, પણ જ્યારે અથડાતી હોય બે અકળામણ, ત્યારે જખ્મી થાય અંતર મન. 😥😞😟😢 #fights #irritation #emotionalbaggages #communicationgap #unresolvedissues #humannature #gujaratipoem #grishmapoems