પહેલાની જેમ ફરી પાછું જીવન સ્થિર થઈ ગયું છે, અમારા જીવનરૂપ તળાવના પાણીમાં તમે દૂર બેસીને કાંકરી ચાળો કર્યો અને એમાં ઉઠી વમળોની હારમાળા શું એવો મોહી ગયો હું એ તરંગ રંગમાં 'બરસાત' ચુકી ગયો આ પાણી તમારા આવવા પહેલા તો સ્થિર જ હતું ! ©Mehulpuri Goswami 'Barsat #nojotogujrati #muwords #manhswa #barsat #Life #gujju #heartsays #feelings