Nojoto: Largest Storytelling Platform

પહેલાની જેમ ફરી પાછું જીવન સ્થિર થઈ ગયું છે, અમારા

પહેલાની જેમ ફરી પાછું જીવન સ્થિર થઈ ગયું છે,
અમારા જીવનરૂપ તળાવના પાણીમાં 
તમે દૂર બેસીને કાંકરી ચાળો કર્યો
અને એમાં ઉઠી વમળોની હારમાળા
શું એવો મોહી ગયો હું એ તરંગ રંગમાં
'બરસાત'
ચુકી ગયો આ પાણી તમારા આવવા પહેલા તો સ્થિર જ હતું !

©Mehulpuri Goswami 'Barsat #nojotogujrati #muwords #manhswa #barsat #Life #gujju #heartsays #feelings