જોઈતું મને કશુંક મળે પણ મળે મને એ પૂરા દિલથી, બાકી અધૂરાની તો ક્યાં કમી છે બસ મારી અધૂરપ અનોખી છે, જેને રાહ છે પૂર્ણ સ્વીકારની વરસોવરસની અધીરાઈથી, તોય એ ખમે છે ખમી લે છે કારણ અધૂરાને એ જાણે છે, સમજે છે, કારણ કે એ ખુદ છે. 🧡📙📙🧡 #incompleteness #acceptance #wholeheartedly #longing #wait #lovepoem #gujaratipoems #grishmapoems