મને કોઈ વસ્તુની ખોટ નહિ એજ વાતે મારી સાથે કોઈ જોડ નહિ મારા જીવનમાં હવે પ્રેમ વિના કોઈ જીવનસાથીની શોધ નહિ. ચાલી આવતા સવાલો સિવાય પછી જિંદગીમાં બીજા કોઇ રોગ નહિ વારંવાર કહેવામાં આવતા અપરાધ બાદ વ્યક્તિનું કોઈ મોલ નહિ. ગાયત્રી માટે સાહિત્ય સાથે અપનાવી લે એવો કોઈ અણમોલ નહિ. #crazythoughts #madeforlove #madeyourself