તું ઝરમર ઝરમર થાય ને ધરતી મલકાય, તું મુશળધારે વરસે ને એ તારી થઈ જાય. ❤️❤️ #rain #earth #downpouringlove #lovepoem #longing #longingforbelongging #poemfrommetoyou #grishmalovepoems