Nojoto: Largest Storytelling Platform

ઊગીશ તો હું સૂર્ય બનીને ઊગીશ, નહિતર અમાસ બનીને રહી

ઊગીશ તો હું સૂર્ય બનીને ઊગીશ,
નહિતર અમાસ બનીને રહીશ.
આ દિવા ની જેમ એક ખૂણે ઓલાવુ 
મને પસંદ નથી.

©Vipul sisodiya My thoughts
#vipulsisodiya

#SuperBloodMoon
ઊગીશ તો હું સૂર્ય બનીને ઊગીશ,
નહિતર અમાસ બનીને રહીશ.
આ દિવા ની જેમ એક ખૂણે ઓલાવુ 
મને પસંદ નથી.

©Vipul sisodiya My thoughts
#vipulsisodiya

#SuperBloodMoon