Nojoto: Largest Storytelling Platform

બેઠા તારા વીચારમાં ને લખતા ઘણું લખાઇ ગયુ.. નોહત

બેઠા  તારા વીચારમાં ને  લખતા ઘણું લખાઇ ગયુ..

નોહતુ  લેવુ પ્રેમનુ  નામ છતાયે  લેવાઇ ગયુ..

બેઠા  અંતર ગુચવાડા માં અટવાઇને,

અને ઝીંદગી ના હીસાબ   સરવાળા માં તમારું  નામ  આવી ગયું..

આ વરસાદ  માં એકલા નાહ્યા  તમે ને અમારી ખોટ  લખાઈ ગઈ..

પરીભાષા  સમજી નો હતી પ્રેમ  ની 

અને પ્રેમ  નું તમારા  મહી વ્યાકરણ  રચાય ગયુ..

#v₹ #Waterfall&Stars

vipulkalani1452

Vipul Kalani

New Creator