બેઠા તારા વીચારમાં ને લખતા ઘણું લખાઇ ગયુ.. નોહતુ લેવુ પ્રેમનુ નામ છતાયે લેવાઇ ગયુ.. બેઠા અંતર ગુચવાડા માં અટવાઇને, અને ઝીંદગી ના હીસાબ સરવાળા માં તમારું નામ આવી ગયું.. આ વરસાદ માં એકલા નાહ્યા તમે ને અમારી ખોટ લખાઈ ગઈ.. પરીભાષા સમજી નો હતી પ્રેમ ની અને પ્રેમ નું તમારા મહી વ્યાકરણ રચાય ગયુ.. #v₹ #Waterfall&Stars