Nojoto: Largest Storytelling Platform

અતિશય લાગણી જયાં ઢળે અકલ્પનિય ઘાવ પણ ત્યાં જ મળે ત

અતિશય લાગણી જયાં ઢળે
અકલ્પનિય ઘાવ પણ ત્યાં જ મળે
તમે તો 
પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું
અને તોય
અમે એ પાંજરાનું નામ
સંબંધ રાખ્યું

©Vishal Zaveri #DarkWinters 
#deepthought 
#deepimpact 
#deepanddark
#oceanLife
અતિશય લાગણી જયાં ઢળે
અકલ્પનિય ઘાવ પણ ત્યાં જ મળે
તમે તો 
પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું
અને તોય
અમે એ પાંજરાનું નામ
સંબંધ રાખ્યું

©Vishal Zaveri #DarkWinters 
#deepthought 
#deepimpact 
#deepanddark
#oceanLife